વરસાદ
ખેડબ્રહ્મામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકયો
BREAKING
ખેડબ્રહ્મામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ
સાંજે 4 થી 6 દરમ્યાન 2 ઈંચ વરસાદ પડયો
ખેતરોમાં પાણી ભરાયા
ખેડબ્રહ્માનો સીઝનનો કુલ વરસાદ 49 ઈંચ થયો
વડાલી 52 ઈંચ સાથે સૌથી આગળ : પોશીના 19 ઈંચ સાથે સૌથી પાછળ