વહીવટ

ખેડબ્રહ્મા નગરપાલિકાના ચીફ ઓફીસર તરીકે કોને ચાજઁ સોપાયો ?

ચીફ ઓફીસર સાવન રતાણીએ ચાજઁ છોડયો

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા

આખરે ખેડબ્રહ્મા નગરપાલિકાના ચીફ ઓફીસર સાવન રતાણીએ ચાજઁ છોડયો

ખેડબ્રહ્મા નગરપાલિકાના ઈ/ચા. ચીફ ઓફીસર તરીકે કલ્પેશ ભટ્ટ ચાજઁ સંભાળશે

કલ્પેશ ભટ્ટ ખેડબ્રહ્મા નગરપાલિકાના ચીફ ઓફીસર તરીકે ફરજ બજાવી ચુક્યા છે

કલ્પેશ ભટ્ટ ખેડબ્રહ્મા નગરપાલિકાનો ચાર્જ સંભાળવા આતુર

 

Back to top button
error: Content is protected !!