
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
બનાસકાંઠા જીલ્લાના મિતાન્શુ બુબડીયા BAMS તરીકે ડીગ્રી મેળવ્યા બાદ પ્રાઈવેટ હોસ્પિટલમાં નોકરીની સફર ચાલુ કરી હતી. પણ તેમને લોક સેવામાં
રસ હોવાથી પરીક્ષા આપીને દાહોદ થી નાયબ મામલતદાર તરીકે સેવાઓ ચાલુ કરીને ત્યાંથી અમદાવાદ સધી પહોચીને અને ત્યાંથી મામલતદાર તરીકે પ્રમોશન મેળવ્યા બાદ ખેડબ્રહ્મા મામલતદાર તરીકે આજે હાજર થયા હતા.