રાજનીતિ
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ માટે કોના નામની ચચાઁ ?
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
અધ્યક્ષ તરીકે કોઈપણ મહીલા અથવા OBC, SC કે ST હોઈ શકે છે
કમલમમાં આ મહાનુભાવોના નામની ચચાઁએ પકડ્યુ જોર
ભાવનગરના બાબુભાઈ ઝેબલીયા
બનાસકાંઠા જીલ્લાના જગદીશ વિશ્વકમાઁ
ઉપરાંત નીચેના નામો પણ ચચાઁમાં
સાબરકાંઠાના રમીલાબેન બારા
સૌરાષ્ટ્રના ઉદય કાનગડ
તથા દક્ષિણમાં ગુજરાતમાંથી પૂણઁશ મોદીનુ નામ ચચાઁમાં હતુ પણ હાલ તેઓ રેસમાંથી બહાર છે
આ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ માટે “આશ્ચર્યજનક નામ” ની થીમ પર કોઈ નવો ચહેરો પણ આવી શકે છે.