Blog
દાદાની સરકારનો વધુ એક સપાટો : વધુ એક અધિકારીને ઘર ભેગા કયાઁ
જૂનાગઢ ખેતીવાડી અધિકારી વગઁ - 2 તરીકે ફરજ બજાવતા હતા
BREAKING NEWS
ઓપરેશન ગંગાજળ હેઠળ વધુ એક અધિકારીને નોકરીમાંથી છુટા કરાયા
નાયબ ખેતી નિયામક (વિ) જૂનાગઢમાં ફરજ બજાવનાર વગઁ – 2 ના અધિકારીને કરાયા છુટા
મયંક પ્રવિણભાઈ સીદપરાને અજમાયશી ધોરણે આપી હતી નિમણુક
અજમાયશી દરમ્યાન લીધી હતી ₹ 10000/- ની લીધી હતી લાંચ