આંતરરાષ્ટ્રીય
વિજયનગરના 10 નાગરિકોની કુવૈતમાં ધરપકડ : રમીલાબેન બારાએ વિદેશ મંત્રાલયમાં રજૂઆત કરી
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
વિજયનગરના 10 નાગરિકોની કુવૈતમાં ધરપકડ
દઢવાવ નાં કલાલ પરિવારના 10 લોકો ને બીન અધિકૃત રીતે કુવૈતમાં ધરપકડ
પોતાના સગા સબંધીઓને મળવા ગયેલા 10 નાગરિકોની અટકાયત
ધંધા રોજગાર માટે કુવેતમાં કરે છે વસવાટ
આ નાગરિકોને છોડાવવા પ્રયાસ હાથ ધરાયા
10 ગુજરાતી અને 523 જેટલા ભારતીય નાગરિકોને કરી અટકાયત
સાંસદ રમીલાબેન બારા સહિત બંને સાસંદોને પણ રજૂઆત કરતા વિદેશ મંત્રાલયને કરાઈ રજૂઆત
છુટકારો થાય એની પ્રતીક્ષામાં આ નાગરિકોનું પરિવાર ચિંતામાં