પોલીસ

રાજયમાં ૨૦૦ પોલીસ સ્ટેશન PSI માંથી PI કક્ષામાં અપગ્રેડ કરાયા

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનો સમાવેશ કરાયો

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા

Strengthening of Human Resources for Operations, Detection and Handling of Law & Order Issues યોજના અંતર્ગત વિવિધ સંવર્ગની કુલ-૮૭૪ નવી હંગામી જગ્યાઓની ફાળવણી કરવા કરાઈ. રાજ્યના ગૃહ વિભાગ, ગુજરાત સરકારના તા.૦૨/૦૩/૨૦૨૪ ના ઠરાવ ક્રમાંક:મહક/ ૧૦૨૦૨૪/૩૫૭૧/સ

Strengthening of Human Resources for Operations, Detection and Handling of Law & Order Issues यो४ना અમલમાં મુકવા વર્ષ ૨૦૨૪-૨૫ ના અંદાજપત્રમાં નવી બાબત જોગવાઈ કરેલ દરખાસ્ત અન્વયે બિન હથિયારી પો.ઈ.-૨૦૦, બિન હથિયારી પો.સ.ઈ.-૩૦૦, બિન હથિયારી આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર-૨૮૦ તથા હથિયારી આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર-૯૪ એમ મળી કુલ-૮૭૪ નવી હંગામી જગ્યાઓ ઉભી કરવા માટે કુલ રૂ.૬૯.૦૮/- કરોડ (અંકે રૂપિયા ઓગણ સિત્તેર કરોડ આઠ લાખ પુરા) ની રકમની વહીવટી મંજૂરી ગૃહ વિભાગના સંદર્ભવાળા ઠરાવથી આપવામાં આવેલ છે. (ઠરાવની નકલ સામેલ છે.)

SHODH અંતર્ગત જિલ્લાઓ ખાતે આવેલ પો.સ્ટે.માં પો.ઇન્સ.ની ફાળવણી કરવાની થતી હોય, જીલ્લાઓમાં કુલ-૨૦૦ પો.સ.ઈ. કક્ષાના પો.સ્ટે.માં પો.ઇન્સ.ની ફાળવણી કરવા અંગેનુ પત્રક આ સાથે સામેલ છે. (Annexure- “A” ) તેમજ જે-તે પો.સ્ટે.માં બિન હથિ.પો.સ.ઈ.ની જગ્યા ચાલુ રહેશે.

 

 

 

 

Related Articles

Back to top button
error: Content is protected !!