
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
⛈️ RAIN BREAKING ⛈️
રાજ્યમાં માવઠા વચ્ચે કહેર બની ત્રાટકી વીજળી
વીજળી પડતા રાજ્યમાં 6 લોકોના મોત, 15 ઘાયલ
ઈડરના કાસબો ગઢામાં વીજળીથી મહિલાનું મોત
બરવાળાના હેબતપુરમાં વીજળી પડતા એક મોત
અમરેલીના રોહીસામાં વીજળી પડતા સગીરનું મોત
કડીના શિયાપુરામાં વીજળી પડતા યુવકનું મોત
બનાસકાંઠાના મોરીખામાં વીજળી પડતા એકનું મોત
ચુડાના ભાણેજડા ગામમાં વીજળી એકનું મોત
બારડોલીના મઢીમાં વીજળી પડતા 8 મહિલા ઘાયલ
સમી હરીપુરામાં 4, ગીર ધાવામાં 1 વ્યક્તિ ઘાયલ
સોમનાથમાં મંડપ ધરાશાયી થતાં 2 લોકો ઘાયલ