રાજનીતિ
ખેડબ્રહ્મા શહેર ભાજપમાં નિમણૂક કરવામાં આવી
પ્રમુખ, મહામંત્રીઓ અને તાલુકા પ્રમુખ રહ્યા ઉપસ્થિત
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
ખેડબ્રહ્મા શહેર ભાજપ સંગઠનમાં વિવિધ હોદ્દાઓ પર નિમણૂક કરવામાં આવી હતી.
રમેશભાઈ બી વૈષ્ણવ – શહેર ભાજપ મીડિયા સેલ કન્વીનર
ભાવેન્દ્રસિંહ સોલંકી – ઉપપ્રમુખ શહેર ભાજપ
પૂજાબેન એમ રાવલ – ઉપપ્રમુખ શહેર ભાજપ મહિલા મોરચા
હંસાબેન ડી. ચૌહાણ – મંત્રી શહેર ભાજપ
મિહિર એન પટેલ – ઉપપ્રમુખ ભાજપ યુવા મોરચા
પુષ્પરાજસિંહ ચૌહાણ- મંત્રી ભાજપ યુવા મોરચા
ખેડબ્રહ્મા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ રાવલ, મહામંત્રીઓ રાજેન્દ્રસિંહ ચૌહાણ અને પ્રશાંત પટેલ તથા તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા અને દરેક નવીન હોદ્દેદારોને અભિનંદન આપ્યા હતા.