ખેડબ્રહ્મા શહેર – તાલુકામાં વિવિધ સંસ્થાઓમાં પ્રજાસત્તાક પર્વની કરાઈ ઉજવણી
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
શેઠ કે.ટી.હાઈસ્કૂલમાં કેળવણી મંડળના પ્રમુખ અશ્વિનભાઈ જોષી દ્રારા ધ્વજવંદન કરાયુ
આરડેકતા ઈન્સ્ટીટયુટમાં ડાયરેક્ટર રાહુલ પટેલ દ્રારા કરાયુ ધ્વજવંદન
ડી.ડી.ડી.ઠાકર આટઁસ અને કે.જે.પટેલ કૉમર્સ કૉલેજ માં નખત્રાણાના ગાદીપતી પૂ.શાન્તિદાસજી મહારાજના હસ્તે કરાયુ ધ્વજવંદન
દેરોવ(વા) ગામની શેઠ વી.સી.મહેતા હાઈસ્કૂલ ના આચાર્ય રાજેન્દ્રસિંહ રહેવર અને વિધાથીઁની કશક પટેલના હસ્તે કરાયુ ધ્વજવંદન
ખેડબ્રહ્મા તાલુકા પંચાયતમાં પ્રમુખ રામાભાઈ તરાળના હસ્તે કરાયુ ધ્વજવંદન
જે.ડી.પટેલ હાઈસ્કૂલમાં સાડી સત્યાવીસ આંજણા પટેલ યુવક સંઘના પ્રમુખ શૈલેષ પટેલના હસ્તે કરાયુ ધ્વજવંદન
ખેડબ્રહ્માની જ્યુડીશીયલ કોટઁમાં જજ કે.સી.મંઘાણીના હસ્તે કરાયુ ધ્વજવંદન
ખેડબ્રહ્માની જનરલ હોસ્પિટલ માં અધિક્ષક ડૉ.અશ્વિન ગઢવીના હસ્તે કરાયુ ધ્વજવંદન
શાલેમ ઈંગ્લિશ મિડીયમ સ્કુલ માં ડાયરેક્ટર બેનીડીકટના હસ્તે કરાયુ ધ્વજવંદન
સેન્ટ જોન્સ ઈંગ્લિશ મિડીયમ સ્કુલમાં ડાયરેક્ટર એન્ટોનીના હસ્તે કરાયુ ધ્વજવંદન
મહેસાણા ખાતે વીજ સલામતી સતકઁતા નિદશઁન હેઠળ પ્રથમ ક્રમાંક મેળવતુ યુજીવીસીએલ નુ હિંમતનગર વતુઁળ : મેને.ડીરેકટર અરુણ મહેશ બાબુ રહ્યા ઉપસ્થિત