ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજે ગુજરાત રાજ્યની 25 બેઠકો સહીત અન્ય રાજ્યોની 93 બેઠકો માટે ત્રીજા ચરણમાં મતદાન યોજાયુ હતુ જેમાં સાબરકાંઠા જીલ્લા કલેક્ટર, રાજ્યસભા સાંસદ સહીત અન્ય પદાધિકારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને રાષ્ટ્રધર્મ નિભાવ્યો હતો.
નૈમેષ દવે, કલેકટર, સાબરકાંઠા
શોભનાબેન બારૈયા, ઉમેદવાર, ભાજપ
રમીલાબેન બારા, સાંસદ, રાજ્યસભા
કનુભાઈ પટેલ, પ્રમુખ, સાબરકાંઠા જીલ્લો
અશ્વિન કોટવાલ, પૂર્વ ધારાસભ્ય
સુરેશભાઈ પટેલ, પ્રમુખ, ખેડબ્રહ્મા તાલુકા ભાજપ
અરવિંદભાઈ રાવલ, પ્રમુખ, ખેડબ્રહ્મા શહેર ભાજપ
રાજેન્દ્રસિંહ ચૌહાણ, મહામંત્રી, ખેડબ્રહ્મા શહેર ભાજપ
પ્રશાંત પટેલ, મહામંત્રી, ખેડબ્રહ્મા શહેર ભાજપ
અંબિકાબેન સુથાર, પ્રમુખ, મહીલા મોરચો, ખેડબ્રહ્મા શહેર
ગોપાલ પટેલ, ડિરેક્ટર, સા.કાં.બેંક
વિજય ચાવલા, પ્રમુખ, ખેડબ્રહ્મા વહેપારી મંડળ
અમીત શમાઁ, પ્રમુખ, ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ