
BREAKING NEWS
ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ
નવા અધ્યક્ષ અને મંત્રીમંડળના વિસ્તરણ અંગે સંકેત
મંત્રીમંળના ફેરફાર અંગેના પણ સંકેતો આપ્યાની જાણકારી
ટૂંક સમયમાં નવા પ્રદેશ અને અધ્યક્ષ આવશે તેવા સંકેત
સી.આર.પાટીલે કહ્યું જલ્દીથી આપણે બે વખતે મળીશું: સૂત્ર
નજીકના સમયમાં નવા પ્રદેશ અધ્યક્ષ આવશે તેવો કર્યો ઇશારો