TOS ઈમ્પેક્ટ

અંતે ખેડબ્રહ્મા નગરપાલિકાના ચીફ ઓફીસરની બદલી કરાઈ

ખેડબ્રહ્મા થી સાવરકુંડલા

                BREAKING NEWS 

અંતે ખેડબ્રહ્મા નગરપાલિકાના ચીફ ઓફીસરની બદલી કરાઈ 

ચીફ ઓફીસર સાવન રતાણીની કરાઈ બદલી

કોણે કરાઈ બદલી ?

● મોહનથાળના ચોસલાએ…?

● ગાયત્રી શોપીંગ સેન્ટરે…?

● માહીતી અધિકાર હેઠળ માહીતી આપવાની અવગણના..?

● નવા નક્કોર રોડ તોડીને નવા બનાવેલ…?

● વહીવટદાર શાશનમાં ચેમ્બરમાં જ બેસીને કરેલ (ગેર) વહીવટ..?

● નગરપાલિકાની જીપ ગાડી લઈ ને (ચીફ અને વહીવટદાર)વતન તરફ જવા માટે….

● એવા તો કટલાય પ્રશ્નો છે …

તો કોણે ભોગ લીધો ?

હવે કોનો વારો આવી શકે છે ? તે જોવુ રહ્યુ

Back to top button
error: Content is protected !!