રાજનીતિ
રેલ્વે સ્ટેશન કન્સલ્ટેટીવ સમિતિ માં નિમણુક અપાઈ
ખેડબ્રહ્મા શહેર ભાજપ સંગઠનના પદાધિકારીઓ એ આપ્યા અભિનંદન

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના આદેશથી સાબરકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે
ખેડબ્રહ્મા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ રાવલ
અને નગરપાલિકાના પૂર્વ કારોબારી અધ્યક્ષ બ્રિજેશ બારોટ ને
ભારતીય રેલ્વે કન્સલ્ટેટીવ સમિતિ માં નિમણુક થતાં ખેડબ્રહ્મા શહેર ભાજપ સંગઠન તથા કાયઁકરો અને મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી હતી.