TOS ઈમ્પેક્ટ
અંતે ખેડબ્રહ્મા નગરપાલિકાના કાન અને આંખ ખુલ્યા..
ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં કામચલાઉ રીતે ખાડા પુરાયા
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારના મુખ્ય માગોઁ પર ઠેર ઠેર ખાડા પડ્યા હતા. તેના સમાચાર અમોએ “ટાઈમ્સ ઑફ સાબરકાંઠા” માં પ્રસિદ્ધ કયાઁ હતા.
તેના પડઘા છેક CMO, કલેક્ટર, RCM વિગરે કચેરીઓ સુધી પડયા હતા એટલે હાલ વાહનચાલકો
હેરાન પરેશાન ના થાય એટલે હાલ ફક્ત કામચલાઉ ધોરણે ખાડા પુરવાની કામગીરી પુરજોશમાં કરી રહ્યા છે તેવુ જોવા મળી રહ્યુ છે.