ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
હારીજના મામલતદાર વી.ઓ.પટેલે કયોઁ આપઘાત
મળતી માહિતી પ્રમાણે હારીજ મામલતદારે હારીજ કચેરીના નવીન બિલ્ડિગના ત્રીજા માળેથી ઝંપલાવીને કયોઁ આપઘાત
જોકે હજી સુધી આપઘાતનુ કોઈ ચોક્કસ કારણ જાણી શકાયુ નથી
ઘટનાની જાણ થતાં જ હારીજ પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી