રાજનીતિ

લોકસભા-૨૦૨૪ માટે કાઉન્ટ ડાઉન શરુ : ભાજપે કમ્મર પટો બાંધ્યો

ભાજપની પ્રથમ યાદી ટૂંક સમયમાં જાહેર થવાની સંભાવના

  • ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ 

હવે લોકસભા-૨૦૨૪ની સામાન્ય ચુંટણીઓ યોજાવાની છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી ઉમેદવારો માટે અગાઉથી આગોતરુ આયોજન કરી રહેલ છે જેમાં….

* ૨૦૧૯ માં હારેલી સીટો પહેલાં જાહેર કરશે…

* પહેલી યાદીમાં ૧૬૦ બેઠકોના ઉમેદવારોને જાહેરાત કરવાની સંભાવના…

* સતત ત્રણ ટમઁ માં જીતેલા ઉમેદવારો કપાવવાની સંભાવના…

* ૭૦ વષઁથી ઉપરની વયના ઉમેદવારો પડતા મુકી શકે છે…

* પ્રથમ યાદીમાં અંદાજીત ૩૦ વીઆઈપી ઉમેદવારો સામેલ હશે…

* પ્રથમ યાદી ટૂંકમાં જાહેર થઈ શકે છે…

 

 

 

Related Articles

Back to top button
error: Content is protected !!