
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
ગાંવ ચલો અભિયાન અંતર્ગત ભાજપના કાયઁકરોએ અલગ અલગ ગામડાઓ તથા શહેરી વિસ્તારમાં એકબીજાના વોડઁ માં જઈને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ લાભાર્થીઓને મળી છે કે નહી ? તેની જાણકારી મેળવી હતી, અને લાભથી વંચિત રહી ગયા હોય તેમને લાભ લેવા માટે સમજ આપી હતી.
જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડગામ તાલુકાના જલોતરા ગામમાં કાયઁકરો સાથે સંવાદ કયોઁ હતો.