લાંચ રુશ્વત
હેડ કોન્સ્ટેબલ લાંચના છટકામાં ઝડપાયો
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : જામનગર
પોલીસ હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથ ઝડપાયો
જામનગર ACB એ છટકું ગોઠવી લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો
એક જૂના દારૂના કેસમાં રૂપિયા 15 હજારની માંગી હતી લાંચ
રામેશ્વર નગર વિસ્તારમાં રોકડા 15 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો
પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતો બાદલ ચોટલીયા ઝડપાયો