Blog
ખેડબ્રહ્મા વિધાનસભામાં પ્રિસાઈન્ડીંગ ઓફીસરની તબિયત લથડી
BREAKING NEWS
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ખેડબ્રહ્મા વિધાનસભામાં ફરજ પર હાજર થયેલ પ્રિસાઈન્ડીંગ ઓફીસરની તબિયત લથડી
હિંમતનગર તાલુકામાં શિક્ષક તરીકે ફરજ બજાવનાર દિનેશ વણકરની તબિયત લથડી
વધુ સારવાર અથેઁ 108 દ્રારા ખેડબ્રહ્માની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા
ભૂતકાળમાં પણ એટેક આવ્યો હોવાની ફરિયાદ કરતાં તાત્કાલિક સારવાર અથેઁ ખસેડાયા
ગરમી વધતાં કમઁચારીઓએ છાંયડાનો સહારો લીધો