ખેડબ્રહ્મા સહીત સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય પવઁની ઉજવણી કરાઈ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
આજે તા.૧૫ મી ઓગષ્ટ એટલે ૭૮ મા ” સ્વાતંત્ર્ય પવઁ ” ની ઉજવણી સમગ્ર દેશમાં દબદભાભેર કરવામાં આવી હતી સાથે ખેડબ્રહ્મા શહેર તથા તાલુકાના નાગરીકો ધ્વજવંદન કાયઁક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા અને દેશ ભક્તિના રંગે રંગાયા હતા.
જુઓ ઠેર ઠેર યોજાયેલ ધ્વજવંદન કાયઁક્રમની એક ઝલક
યાત્રાધામ ખેડબ્રહ્માના શ્રી અંબિકા માતાજી પણ દેશ ભક્તિના રંગે રંગાયા…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ધ્વજવંદન કરી સલામી આપી..
નડીયાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના હસ્તે ધ્વજવંદન કાયઁક્રમ યોજાયો…
ગાંધીનગર ખાતે કમલમ ખાતે પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ ના હસ્તે ધ્વજવંદન કાયઁક્રમ યોજાયો..
હિંમતનગર ખાતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ના હસ્તે રાષ્ટ્રીય ધ્વજને સલામી અપાઈ…
ખેડબ્રહ્મા તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાયઁક્રમ પીપોદરા ખાતે નાયબ કલેક્ટર નિમેષ પટેલના હસ્તે યોજાયો..
ખેડબ્રહ્મા શહેરના આઝાદ ચોકમાં શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ રાવલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાઈ ગયો..
આરડેકતા ઈન્સ્ટિટ્યૂટ માં ડાયરેક્ટર આર.ડી.પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો..
ખેડબ્રહ્માની જ્યુડીશીયલ કોટઁમાં જજ કે.સી.મંઘાણીના હસ્તે ધ્વજવંદન કાયઁક્રમ યોજાયો..
ડી.ડી.ઠાકર આટઁસ એન્ડ કે.જે.પટેલ કોમર્સ કોલેજમાં સંસ્થાના ટ્રસ્ટી જશુભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાઈ ગયો..
ખેડબ્રહ્મા શહેરના બ્રહ્માજી ચોકમાં નગરપાલિકાના ચીફ ઓફીસર સાવન રતાણીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાઈ ગયો…
શેઠ કે.ટી.હાઈસ્કુલમાં ગ્રંથપાલ રાકેશભાઈ ત્રિવેદીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાઈ ગયો..
જ્યોતિ વિદ્યાલયમાં ગ્રંથપાલ નરેશભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાઈ ગયો..
કન્યા વિધાલયમાં ધો.૧૦ માં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીની મિશ્વા વેલાણી ના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાઈ ગયો..
જે.ડી.પટેલ હાઈસ્કૂલમાં સંસ્થાના ટ્રસ્ટી નટવરભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાઈ ગયો..
શાલેમ ઈંગ્લિશ મિડીયમ સ્કુલમાં ડાયરેક્ટર બેનેડીક્ટ બાબુના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાઈ ગયો..
સેન્ટ જોન્સ ઈંગ્લિશ મિડીયમ સ્કુલમાં ડાયરેક્ટર એન્ટોની જ્યોર્જ ના હસ્તે ધ્વજવંદન કાયઁક્રમ યોજાઈ ગયો..
ખેડબ્રહ્માની જનરલ હોસ્પિટલમાં અધિક્ષક ડૉ.અશ્વિન ગઢવીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાઈ ગયો..
યુજીવીસીએલ કચેરી ખેડબ્રહ્માની કચેરીમાં જુનિયર એન્જિનીયર જે.જે.પટેલ ના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાઈ ગયો..