BREAKING NEWS
વિજીલન્સ વિભાગે ઝડપ્યો દારુ
ખેડબ્રહ્મા ના સ્મશાન પાસેથી ઝડપ્યો દારુ
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની હદમાંથી પકડાયો દારુ
મોટા પ્રમાણમાં ઝડપાયો દારુ
રુ.1.37 લાખનો દારુ તથા બીયર તથા બાઈક, મોબાઈલ સહીત રુ.2.10 લાખનો મુદ્દામાલ જપ્ત
મિતેષ વસાવાની ધરપકડ જ્યારે સુશીલ ટાંક અને ઠેકાનો માલીક રાજુ મારવાડી ફરાર
બુટલેગરો માં ફફડાટ