લોકસભા ૨૦૨૪

લોકસભા : ૨૦૨૪ : ભાજપની યાદી આજે થઈ શકે છે જાહેર

ગુજરાતની પણ લગભગ છ થી આઠ બેઠકોનો કરાશે સમાવેશ

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ 

 નરેન્દ્ર મોદી વારાણસીથી ઉમેદવારી કરી શકે છે

 જયારે અમિત શાહ ગાંધીનગરથી જ લડશે ચૂંટણી

 લખનૌ થી રાજનાથસિંગને ચૂંટણી જંગમાં ઉતારાશે

 ગુના થી ચૂંટણી જંગમાં જ્યોતીરદિત્ય સિંધિયા આવશે 

 ગોરખપુર થી ચૂંટણી લડશે રવિ કિશન

ભૂતપૂર્વ મુખ્યમંત્રી સર્વાનદ સોનવાલ પણ ડીબુગઢ થી લડશે ચૂંટણી

 મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને પણ અપાશ  લોકસભાની ટીકીટ

 મનોજ તિવારીને પણ દિલ્હીથી કરાશે રીપીટ

 દિલ્હીમાં ત્રણથી ચાર સાંસદની ટિકિટ કપાય તેવા સમાચાર 

 નવસારી થી સી આર પાટીલ , ભાવનગરમાં મનસુખ માંડવીયા અને જામનગરમાં પુનમ માડમની ટીકીટ નક્કી

 ગુજરાતના પણ આઠથી દસ ઉમેદવારોની થઈ શકે છે જાહેરાત

Related Articles

Back to top button
error: Content is protected !!