રાજનીતિ
ખેડબ્રહ્મા શહેર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખોની કરાઈ નિમણુક

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાએ સાબરકાંઠા જીલ્લાના શહેર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ આજરોજ જાહેર કયાઁ હતા.
જેમાં ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમીતકુમાર ડાહ્યાલાલ શમાઁ
અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે ભમ્મરસિંહ જવાનસિંહ ચંદાવતની નિમણુક કરી છે.
જેને શહેર અને તાલુકા કોંગ્રેસ કાયઁકરો દ્રારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.