વૃક્ષારોપણ
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન તથા દામાવાસ ગામની વિધાલયમાં વૃક્ષારોપણ કરાયુ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન પરિસરમાં પીએસઆઈ એ.વી.જોષી તથા પોલીસ કમીઁઓ દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ.
આજ રોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સાબરકાંઠા જિલ્લા ખેડબ્રહ્મા તાલુકા દ્વારા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આહવાન દ્રારા દામાવાસ ગામની શ્રી એન.પી.ધોળું જ્ઞાનતીર્થ વિદ્યાલય
DRUCCના સલાહકાર સમિતિના સભ્ય મોહનભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ વૃક્ષારોપણ કાર્યકમ કરવામાં આવ્યો.