ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ગુજરાતમાં શાળાઓમાં ઉનાળુ વેકેશન તારીખ જાહેર કરવામાં આવી છે. રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે ઉનાળામાં વેકેશન
જાહેર કરવામાં આવે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ઉનાળુ વેકેશનના સમયગાળા અંગે વાત કરીએ તો તારીખ 09/05/2024 થી તારીખ 12/06/2024 સુધી (૩૫ દિવસ) વેકેશન રહેશે. તા. 13/06/2024 થી રાબેતા મુજબ શાળાઓ શરૂ થશે.