રાજનીતિ

કોંગ્રેસના સાંસદના ઘરમાંથી કરોડોની રોકડ ઝડપાતાં વિરોધ પ્રદર્શન

ખેડબ્રહ્મા ભાજપ દ્રારા વિરોધ પ્રદશિઁત કરાયો

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ 

કોંગ્રેસના રાજયસભાના સાંસદ ધીરજ શાહુના ત્રણ રાજ્ય ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં આવેલા

ઘરમાંથી રુ.250 કરોડથી વધુની રકમ નીકળતા ખેડબ્રહ્મા શહેર ભાજપ દ્વારા સરદાર ચોકમાં વિરોધ પ્રદર્શન કાયઁક્રમ યોજવામાં આવ્યો હતો.

 

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો વિરોધ દશાઁવી કોંગ્રેસે કરેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કયાઁ હતા.

કાયઁક્રમમાં ખેડબ્રહ્મા શહેર ભાજપના પ્રમુખ અરવિંદ રાવલ, મહામંત્રી પ્રશાંત પટેલ, અરવિંદ ઠક્કર, બ્રિજેશ બારોટ સહિત અન્ય કાયઁકરો ઉપસ્થિત રહ્યા હતા.

 

Related Articles

Back to top button
error: Content is protected !!