હવામાન
રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી
10 એપ્રિલે છોટાઉદેપુર, ડાંગ અને દાહોદ જીલ્લામાં વરસાદની આગાહી
રાજયમાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયુ વાતાવરણ થતાં ઝાપટુ પડવાની શક્યતાઓ
ગરમીમાં પણ આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે