વરસાદ

ગતરાત્રે ખેડબ્રહ્મા શહેરમાં બસ આટલો જ વરસાદ ?

☂️☂️☂️☂️☂️☂️☂️☂️☂️

BREAKING NEWS

સાબરકાંઠા જીલ્લામાં ગઈકાલે દિવસ દરમ્યાન નહિવત વરસાદ વરસ્યો હતો. 

પણ રાત્રિના ૧૨ કલાકથી ખેડબ્રહ્મા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં રાત્રિના ૧૨ થી ૨ એટલે કે બે કલાકમાં ૪ ઈંચ વરસાદ ખાબકયો હતો. પણ હજુ સુધી કોઈ જાન માલ નુકસાનના કોઈ સમાચાર નથી તેવુ ડીઝાસ્ટર વિભાગે જણાવેલ હતુ.

તા.૧૬ ના રોજ ૨૪ કલાક દરમ્યાન પડેલ વરસાદ (મી.મી.)

ખેડબ્રહ્મા :- ૧૦૪

વિજયનગર :- ૦૦

વડાલી :- ૪૦

ઈડર :- ૦૦

હિંમતનગર :- ૦૩

પ્રાંતિજ :- ૩૭

તલોદ :- ૪૬

પોશીના :- ૪૬

Back to top button
error: Content is protected !!