પોલીસ
ખેડબ્રહ્મા શહેરમાં ફુટ માચઁ યોજાઈ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
એપ્રિલ મહીનામાં આવેલ ધામિઁક તહેવારો તથા મે માસમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે ખેડબ્રહ્મા પીએસઆઈ એ.વી.જોષીની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફ અને પેરા મિલીટરી ફોસઁ સાથે સમગ્ર ખેડબ્રહ્મા શહેરમાં ફુટ માચઁ યોજાઈ હતી..