“એક પેડ માઁ કે નામ” આરડેકતા ઈન્સ્ટીટયુટ પરિસરમાં વૃક્ષારોપણ કાર્યકમ યોજાયો
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
આજ રોજ ખેડબ્રહ્માની આરડેકતા ઈન્સ્ટીટયુટના કંપાઉન્ડમાં વૃક્ષો વાવી હરિયાળી ક્રાંતિ લાવવાના
ઉદેશ્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાષ્ટ્રને અપીલ “#एक_पेड़_मॉं_के_नाम ” મંત્રને સાચા અર્થમાં સાકાર કરવા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ
દ્વારા વૃક્ષારોપણ કાયઁક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બૉડ નાં પ્રદેશ કોઑડીનેટર કૌશલભાઈ દવે, રાજ્યસભાના સાસંદ રમીલાબેન બારા, સાબરકાંઠા જિલ્લા સાંસદ
શોભનાબેન બારૈયા, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બૉડ ના ઉતરઝોન સંયોજક વિશાલ ગજ્જર આરડેકતા કોલેજ ના મેનેજીંગ ડાયરેક્ટર આર.ડી.પેટેલ, ઓ.એસ. પ્રવિણ પટેલ, જીલ્લા
સંયોજક દિપ પટેલ તેમજ ખેડબ્રહ્મા સહકારી આગેવાનો, ભાજપ સંગઠન ના પદાધિકારીઓ, જીલ્લા મંડલના સંયોજકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવા માં આવ્યો હતો.