ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
રાજકોટ ભાજપના ઉમેદવાર અને સ્ટાર પ્રચારકની જેમાં ગણના થાય છે એવા પુરુષોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ વિષે ટીપ્પણી કરતાં ક્ષત્રિય સમાજે બાંયો ચડાવી હતી. જેનો રેલો રાજકોટ થી સાબરકાંઠા જીલ્લાના અંતરીયાળ ખેડબ્રહ્મા તાલુકામાં પ્રવેશતાં રાધીવાડ, અંબાઈગઢા તથા આગીયા ગામમાં “ભાજપ કાયઁકરો માટે પ્રવેશબંધી” ના બેનર લગાવીને ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કયોઁ છે. આ રેલો હજુ ક્યાં પહોચશે ? તે જોવુ રહ્યુ….
રાધીવાડ
આગીયા
અંબાઈગઢા