ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
ડેઝીગ્નેટેડ ઓફિસર વિદ્યાબેન પટ્ટણી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાબરકાંઠા દ્વારા સાબરકાંઠા જિલ્લા ના મીઠાઈ, ફરસાણ તથા અન્ય તમામ
ખાદ્યચીજો ના ઉત્પાદકો તથા વેપારી મંડળો ના સભ્યો સાથે મીટીંગ નુ આયોજન કરવા માં આવેલ હતુ અને તેઓ ને કાયદાકીય સમજ આપી જાગૃત કરવામાં
આવ્યા હતા. આ પ્રસંગે બી.એમ.ગણાવા સહીત અન્ય અધિકારીઓ, સાબરકાંઠા-અરવલ્લી જીલ્લા એસોસિએશન પ્રમુખ વિજય પટેલ, મંત્રી, હોદ્દેદારો તથા વહેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.