Blog
સાબરકાંઠા માં કોંગ્રેસે કોને આપી ટીકીટ ?
BREAKING NEWS
ગુજરાત ની 10 સહિત દેશ ની 57 સીટ માટે કોંગ્રેસે ઉમેદવારોની યાદી કરી જાહેર
સાબરકાંઠામાં ડૉ તુષાર ચૌધરી
ડૉ તુષાર ચૌધરી હાલ ખેડબ્રહ્મા (એસટી) બેઠકના છે ધારાસભ્ય
પૂર્વ કેન્દ્રીમંત્રી પણ રહી ચૂક્યા છે
અન્ય રાજ્યોની પણ મહત્વની સીટના ઉમેદવાર જાહેર
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભીખાજી ઠાકોર સાથે સીધી ટક્કર