ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
પગાર કેન્દ્રની ત્રણ માળની બિલ્ડિંગમાં ભ્રષ્ટાચાર
ઝાલોદના મીરાખેડી ગામે શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચાર
કોલમમાં સિમેન્ટ કોંક્રીટ નહી પણ તેલના ખાલી ડબ્બા મુકીને માલ પાથયોઁ
સરકાર દ્રારા ઓરડાનુ કામ એજન્સીને સોપાયુ છે
કોન્ટ્રાક્ટર કરી રહ્યો છે બાળકોના ભવિષ્ય સાથે ચેડાં
તંત્ર પણ શુ બાળકોને ભવિષ્ય સાથે રમત રમી રહ્યુ છે ?
કોલમમાં ખાલી તેલના ડબ્બા મુકીને કોલમ ભરતાં જાગૃત નાગરીક દ્રારા પકડાયુ પોલ