Blog

ડોનાલ્ડ ટ્રમ્પ મિડટર્મ ચૂંટણી હાર્યા : સેનેટમાં વિપક્ષને બહુમતી : હાઉસમાં ડેમોક્રેટિક પાર્ટી 200ને પાર

હવે હું રાજકીય પંડિત બનીશ : રાષ્ટ્રપતિ

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે.

વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ સેનેટમાં 51 બેઠકો જીતીને બહુમતી મેળવી લીધી છે. જ્યારે હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પણ પાર્ટીએ 200થી વધુ બેઠકો જીતી છે. ટ્રમ્પની બાજી બગડી જતાં કહ્યુ કે હવે હુ રાજકીય પંડીતની ભૂમિકા અદા કરીશ.

Related Articles

Back to top button
error: Content is protected !!