Blog

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ-CBSC દ્રારા ધો.10 અને 12 ની પરીક્ષાની તારીખ જાહેર

તા.16 ફેબ્રુઆરીથી પરીક્ષા શરુ થશે

નવી દિલ્હી

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ માટે તારીખો આજે જાહેર કરવામાં આવી છે.

CBSC ની પરીક્ષાઓ 16 ફેબ્રુઆરી 2027થી શરૂ થનાર પરીક્ષાનો સમય સવારે 10-30 કલાકથી શરૂ થશે. CBSE અનુસાર ધોરણ 10 માં 26.25 લાખ વિદ્યાર્થીઓ અને ધોરણ 12 માં 19.80 લાખ

વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ સમયપત્રક પરીક્ષા શરૂ થવાના 101 દિવસ પહેલા જાહેર કરવામાં આવી છે. 6 નવેમ્બરના CBSE નોટિફિકેશન અનુસાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ 83 વિષયોની પરીક્ષા આપશે જ્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓ 121 વિષયોની પરીક્ષા આપશે.

Related Articles

Back to top button
error: Content is protected !!